Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : જનરલ ઓબ્ઝર્વર કંચન વર્મા (IAS) એ પોસ્ટલ બેલેટ મતદાન મથકની લીધી મુલાકાત.

Share

તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે એસ.પી.એમ. હાઇસ્કુલ સંકુલમાં 156 માંગરોળ વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર કંચન વર્મા (IAS) એ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. તે મથકની મુલાકાત લીધી હતી તેમજ તાલીમ સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેઓની સાથે ચૂંટણી અધિકારી ડો. જનમ ઠાકોર, મદદનીશ ચૂંટણી અધિકારી પાર્થ જયસ્વાલ, કિરણસિંહ રાણા હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા વિસ્તારના ૨૬ જેટલા ગામોમાં સમારકામને લઇને આજે વીજપુરવઠો બંધ રહ્યો.

ProudOfGujarat

નર્મદાનાં જિલ્લાના વિવિધ ગામમાં ટીબી દિવસની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

ખેડાના ગોબલેજમા બે સગીર પિતરાઈ ભાઈ મોબાઈલમાં ગેમ રમવા બાબતે મનદુઃખ થતાં એકની હત્યા કરી દેતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!