Proud of Gujarat
FeaturedGujaratinternational

માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ આંબાવાડી તાલુકા પંચાયત સીટ પર કંસાલી ગામે બુથ સમિતિ અને પેજ પ્રમુખોની બેઠક યોજાઇ..

Share

નાનીનરોલી જિલ્લા પંચાયતમાં બૂથ સમિતિ અને પેજ પ્રમુખની બેઠકમાં સુરત જિલ્લા મહામંત્રી દીપકભાઈ વસાવા.સુરત જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ શાહે ચુંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું, અને એમાં આંબાવાડી તાલુકા પંચાયતનાં સભ્ય તૃપ્તિબેન મૈસુરિયા, સુરત જિલ્લા અનુસૂચિત જનજાતિ મહામંત્રી જગદીશભાઈ ગામીત, મહેશભાઈ ગામીત, હરેન્દ્ર ભાઈ ગામીત, મીના બેન ગામીત, નરેશ ભાઈ ચૌધરી, કર્માભાઈ, ઈદ્ર્રિશ ભાઈ, અભેસિંગ કાકા અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : સારસા ગામે વૃદ્ધા પર વાનરના હુમલા બાદ પાંજરુ ગોઠવાતા એક વાનર ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયાનાં મુલદ ગામ નજીક ભરૂચ શહેરનાં કચરાનાં પ્રોસેસ માટે જગ્યા ફાળવાતા ગ્રામજનોમાં રોષ.

ProudOfGujarat

ચોરીની સાત એકટીવા મોટરસાયકલ સાથે વાહનચોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!