Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજાયું.

Share

માંગરોળનાં વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજાવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહ્યા હતાં અને સભા સંબોધી હતી.
વિધાસભાની ચુંટણીના ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગણપતસિંહ વસાવાને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, મોદી સરકારને 8 વર્ષ થયાં પરંતુ એક પણ આરોપ ભ્રષ્ટાચારનો નથી લાગ્યો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરા : ગ્રાહકના સ્વાંગમાં બુરખાધારી ત્રણ મહિલાઓ 1.40 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર.

ProudOfGujarat

કલેક્ટર કચેરી નજીક આવેલ રેલ્વે ગરનાળામાં સ્કુલ બસ ફસાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ ટી બ્રિજ પર વિવિધ સગવડો કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!