Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરીએ ઉમેદવારીપત્ર ભર્યું.

Share

156- માંગરોળ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરીએ ઉમેદવારીપત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.

156-માંગરોળ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાતી બેઠક છે ત્યારે કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ ચૌધરીએ આજે સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું હતું. સમર્થકો સાથે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રક ભરવા પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભરી ચુંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું. અનિલ ચૌધરી ભાજપનાં ઉમેદવાર ગણપતસિંહ વસાવા સામે ચૂંટણી લડશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બે શાળા ઝોન કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.

ProudOfGujarat

નેત્રંગમાં મુખ્યમંત્રીની સુરક્ષા-વ્યવસ્થા માટે તોડવામાં આવેલા ડિવાઇડરો બનાવવા તંત્રને નથી ફુરસત

ProudOfGujarat

લીંબડી તાલુકાના ભથાણ ગામે એક સાથે 20 થી વધુ કમળાના કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!