Proud of Gujarat
FeaturedGujaratINDIA

156 માંગરોલ વિધાન સભાના ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમ યોજાઈ.

Share

અગામી 1,ડિસેમ્બરના રોજ વિધાનસભાના પ્રથમ તબક્કાનુ મતદાન યોજાનાર છે જે અંતર્ગત 156 માંગરોલ વિધાનસભાના ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમ માંગરોલ તાલુકા પંચાયતના સભા ખંડમા યોજાઈ હતી. આ તાલીમમા માંગરોલ મામલતદાર પાર્થ જયસ્વાલ સાહેબ, ઉમરપાડા મામલતદાર કિરણ સિંહ રણા સાહેબ, હરદીપ સિંહ સોલંકી, અમિતભાઇ, મોહનસિંહ ખેર, અશ્વિન સિંહ વાંસીયા, અનિલ ચૌધરી, બિપિન ભાઇ વસાવા, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર હાજર રહ્યા હતા ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલને પાવર પોઇન્ટ સ્લાઈડ દ્વારા ખુબ સુંદર સમજ આપી હતી. CU, BU, મતદારયાદી, મોકપોલ EDC તેમજ વિવિધ કવરો ની વિસ્તૃત સમજૂતી આપી હતી, તેમજ પૂછવામાં આવેલ પ્રશ્નો ના જવાબ આપવામાં આવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !

ProudOfGujarat

સુરત : કતારગામની HVK ડાયમંડ કંપનીમાં 3 કરોડનાં હીરાની ચોરી.

ProudOfGujarat

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!