Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનની જનરલ કાઉન્સિલિંગ મિટિંગ મેઘાલયના સિલોગ મુકામે યોજાઈ.

Share

ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનની જનરલ કાઉન્સિલિંગ મિટિંગ મેઘાલયના સિલોન્ગ મુકામે યોજાઇ હતી. આ મિટિંગમાં એઆઈપીટીએફના પ્રમુખ રામપાલ સિંહ, AIPTF ના વાઇસ પ્રેસીડન્ટ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, AIPTF ના કાઉનસિલર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં શિક્ષણના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત OPS ની લડત માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા દેશમાંથી ભારત યાત્રા ચાર ઝોનમાં નીકળી તમામ રાજ્યનો પ્રવાસ કરી દિલ્હી ખાતે ધરણા કરશે આ અંગેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકનું અધિવેશન અગામી મે મહિનામાં ગાંધીનગર મુકામે રાખવામાં આવેલ છે એમ એઆઈપીટીએફના કાઉન્સિલર કિરીટભાઈ પટેલે અખબારી યાદીમાં જણાવેલ હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભફૈયા આશ્રમ ખાતે શિષ્યોએ ગુરૂના દર્શન કર્યા હતા.

ProudOfGujarat

સુરત : વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ વેપારીઓ દ્વારા સુરત પોલીસની કરાઈ રજુઆત જાણો શુ કરાઈ રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!