Proud of Gujarat
INDIAdharm-bhaktiFeaturedGujarat

માંગરોળ : વાંકલમાં રંગ જયંતિની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામના અંબાજી મંદિર ખાતે ભક્તિભાવ સાથે રંગ પરિવાર દ્વારા રંગ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. રંગ અવધૂત મહારાજની 125 મી જન્મ જયંતી નિમિત્તે ભક્તો દ્વારા દત્ત નામ સકીર્તન, પાદુકા પૂજન દત્ત બાવની આરતી મહારાજ રાકેશભાઈ પંડ્યાના સાનિધ્યમાં કરવામાં આવી હતી. રંગ પરિવારના હરેશભાઈ મોદી અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય ભક્તો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી. વાંકલ ગામના રંગ પરિવારના સભ્યો દ્વારા સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન અંબાજી મંદિર ખાતે કરાયું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સમગ્ર દેશના 10 લાખ કર્મચારીઓ આજથી હડતાળ પર, સેલરી થઈ શકે છે લેટ,

ProudOfGujarat

માંગરોળ આરોગ્ય કચેરીમાં કોરોના રોગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલમા ક્રીપટ્રો કરન્સી ટ્રેડિંગ ઓનલાઇન વેપારમાં યુવાનને રૂપિયા ૧.૪૦ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!