સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિનાં આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડનાં ઝાડની પૂજા અર્ચના કરી સુત્તરનાં દોરાથી અગિયાર, એકવીસ, એકાવન અને એક્સોએકની પ્રદક્ષિણા ફરી પોતાના પતિની આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. સાવિત્રી દેવીએ પોતાના પતિનાં પ્રાણ યમરાજ પાસેથી પાછા લઇ આવ્યા હતા તેથી તેમણે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું ત્યારથી સૌભાગ્યવતી સ્ત્રી વ્રત રાખી મનોકામના પૂર્ણ કરે છે.
Advertisement