Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન ખાતે ૨ ટ્રેનોને સ્ટોપેજ અપાયો.

Share

માંગરોળ તાલુકાના કોસંબા રેલ્વે સ્ટેશન પર ૨ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવતા સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ બાંદ્રા-હરિદ્વાર-બાંદ્રા ટ્રેનને કોસંબાના સ્ટોપ દરમિયાન લીલી ઝંડી આપી રવાના કરી હતી.

ગાડી નં.૧૯૦૧૯/૧૯૦૨૦- બાંદ્રા-હરિદ્વાર-બાંદ્રા અને ગાડી નં. ૨૨૯૨૭ બાંદ્રા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને કોસંબા સ્ટોપેજ મળવાથી અમદાવાદ અને મુંબઈ રૂટ પર જનારા કોસંબા અને આસપાસના વિસ્તારની જનતા-મુસાફરો માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી નીવડશે. આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં 4 બાંગ્લાદેશી ઝડપાયા

ProudOfGujarat

નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી સમાન પુરવાર થયો ..!

ProudOfGujarat

રાજ્યના શિક્ષકોને ‘online’ નો હાવ : શિક્ષણ offline ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!