Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ સહિત 13 જેટલા માર્ગોનું સમારકામ કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ સહિત તાલુકાના 13 જેટલા માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર પેચ વર્ક કરી સમારકામ કરાતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે.

ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મહત્તમ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં હતા વાહન ચાલકોએ માર્ગ પરથી પસાર કઈ રીતે થવું એવી સ્થિતિનું નિર્માણ થયું હતું ખરાબ માર્ગોને લઈ સરકારી તંત્રને પ્રબળ રજૂઆતો પણ કરવામાં આવી હતી અને હાલ વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ માંગરોળ સ્થિત પેટા કચેરી દ્વારા તાલુકાના વિવિધ માર્ગોનું ડામર પેચવર્કથી સમારકામ શરૂ થતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.

ProudOfGujarat

પ્રેમનો આવો તો કેવો વિચીત્ર નિયમ કે અઢળક પ્રેમ આપવા છતાં પણ સામે દર્દ મળ્યુ…

ProudOfGujarat

ભરૂચ : નવ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!