Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કોઝવે પાણીમાં ગરકાવ થતા માંગરોળ તાલુકાના પાંચ રસ્તાઓ બંધ કરાયાં.

Share

માંગરોળ તાલુકાના પાંચ રસ્તા બંધ કરવામાં આવ્યા જેમાં આંબાવાડી ખાડીપાર કુંડી ફળિયું લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા પુલ પરની એંગલોને નુકસાન થયું છે. આ કોઝવે પાણીમાં ગરકાવ થતા આંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ મૈસુરીયા એ ટીડીઓ અને મામલતદારને ઘટના વિશે જાણ કરી હતી અને ત્યાં બે્રિકેટથી પુલ પરની અવરજ્વર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ચાંદણીયા અપ્રોચ રોડ, નાનીપારડી રોડ, વેલાછા શેથી રોડ, વેલાછા હથોડા, મોટાબોરસરા રોડ બંધ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બે્રિકેટ ગોઠવી રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વંદા મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર મહા શિવરાત્રી પર્વ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

ગોધરા નહેરુ બાગ ખાતે પુસ્તક પરબ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!