Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઋષિ કુલ ગૌધામ દ્વારા માંગરોળનાં પી.એસ.આઈ.નું સન્માન કરાયું.

Share

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથકના પી.એસ.આઈ. પરેશ કુમાર નાયીનું ઋષિ કુલ ગૌ ધામ દ્વારા સન્માન કરાયું. સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તેવા સમયે ખડે પગે ઉભા રહી સેવા કરનાર પોલીસ કર્મચારી અને સ્ટાફ સેવા બજાવે છે. ત્યારે માંગરોળનાં પી.એસ.આઈ પરેશ એચ નાયીનું ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઋષિ કુલ ગૌધામ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

ભરૂચ પોલીસને મોટરસાયકલ ઉઠાંતરી કરતા આરોપીને ઝડપી લેવામાં મળેલ સફળતા

ProudOfGujarat

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!