Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે રિતેશ ગામીતની વરણી કરાઈ.

Share

માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે આમખૂટા ગામના કોંગ્રેસ કાર્યકર રિતેશ ગામીતની વરણી કરાતા કોંગ્રેસ કાર્યકરોએ વરણીને આવકારી અભિનંદન આપ્યા હતા.

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ, પ્રભારી સોહન નાયક દ્વારા સ્થાનિક કોંગ્રેસ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી રિતેશ ગામીતની તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે વરણી કરી હતી. આ પ્રસંગે વાંકલ વિશ્રામ ગૃહ ખાતે નવનિયુક્ત પ્રમુખનું માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વાંકલમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં પેસા એક્ટ અને સમતા જજમેન્ટના અમલની માંગ ઉઠી.

ProudOfGujarat

યુક્રેનથી પરત આવેલ નેત્રંગનાં વિદ્યાર્થીની સાંસદે લીધી મુલાકાત.

ProudOfGujarat

માંગરોળમાં સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ પાડી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!