Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

Share

બેંક ઓફ બરોડા વાંકલ શાખાની 115 મી સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી તેમજ એકબીજાને કેક ખવડાવી આંન્દોલાસથી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. બેંક મેનેજર મહમદ નઝીમ જોઈન્ટ મેનેજર દીપેશ બોરવેલ, ચંદ્રિકાબેન ભારતી, રૂપેશ ગામીત ચિંતન ભાઈ, મહેશ ચૌધરી, પ્રજ્ઞા ચૌધરી સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. વાંકલના ગ્રામજનો તેમજ ખાતેદારો હાજર રહ્યા હતા. બેંક મેનેજર મહમદ નઝીમે પધારેલા મહેમાનોનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલી GIDC માં આવેલ ન્યુટેક એગ્રો કંપનીમાં કર્મચારીને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડાયો.

ProudOfGujarat

સુરતના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ટ્રાફિકનું ગ્રહણ, ઝાડેશ્વર વિષ્ણુ અયપ્પા મંદિર સ્કુલ અને મહંમદપુરા મદીના હોટલ બન્યા ટ્રાફિક ઝોન સમાન વિસ્તાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!