Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ દ્વારા હોમીયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ તરફથી કોરોના વાયરસ સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય એ માટે આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ હોમીયોપેથીક દવા લેવાથી રોગ પ્રતિકારક શક્તિમાં ખુબ જ વધારો થાય તે માટે વાંકલ ગામનાં બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તાર, ગામીત ફળિયું, બજેટ ફળિયું, બોમ્બે ફળીયામાં તેમજ વેરાવી ફળિયામાં 6000 જેટલી વ્યક્તિઓ એટલે કે 1500 જેટલી ફેમિલીને હોમીયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. બેંક, પોલીસ અને જી.આર.ડી જવાનોને તેમજ એ.પી.એમ.સી. વાંકલ માર્કેટમાં દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગીર : સોમનાથ મંદિરમાં દર્શન કરવા પહોચેલા “આપ” ના ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ કારમાં બેસી ચાલતી પકડી.

ProudOfGujarat

મહારાષ્ટ્ર : નાસિકમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 ના મોત

ProudOfGujarat

79 વર્ષના થયા બિગ બી : આખા દેશે પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!