Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : નાની નરોલી GIPCL કંપનીના બોઇલરમાં યુવકને કરંટ લાગતા મોત.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત GIPCL કંપનીના બોઇલર નંબર 1 માં બલ્બ બદલતા એક યુવકને કરંટ લાગતા કરુણ નીપજ્યું હતું.
માંગરોળ તાલુકાના સુરાલી ગામે રહેતો રાજેન્દ્રભાઈ સુકકરભાઈ વસાવા ઉંમર વર્ષ 22 GIPCL કંપનીના બોઇલર નંબર 1 નોકરી પર હતો આ સમયે રાત્રે બલ્બ બદલતો હતો ત્યારે તેને આકસ્મિક રીતે વિજ કરંટ લાગ્યો હતો જેથી તેનુ કરુણ મોત નિપજયું હતું. આ ઘટના સંદર્ભમાં મરણ જનારના પિતા શુક્રરભાઈ બાલુભાઈ વસાવા એ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાયદેસર કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના કોટ પારસીવાડમાં ઇમારતની દીવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

નડિયાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!