Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે બુસ્ટર ડોઝનો પ્રારંભ.

Share

માંગરોલ સરકારી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ૧૮ વર્ષથી ઉપ૨ના ઉંમરના લોકોને બૂસ્ટરડોઝ મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જે નાગરિકોને બીજો ડોઝ મુકાવ્યાને ૬ માસ પૂર્ણ થયેલ હોય એવા તમામ લોકોએ બુસ્ટરડોઝ મુકવામાં આવશે. આ બૂસ્ટર ડોઝ ૭૫ દિવસ સુધી સરકાર દ્વારા વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ પ્રસંગે THO ડૉ સમીર ચૌધરી, ડૉ રાકેશ ભાઈ, નિકેશભાઈ વસાવા, મહેશ ભાઈ, સ્ટાફ હાજર રહ્યા હતા એમ THO ડૉ સમીર ચૌધરી, ડૉ રાકેશભાઈ એ જણાવેલ હતુ.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ પાસે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાનું પર્સ ચોરી ગઠિયો ફરાર

ProudOfGujarat

ગોવા થી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાંચ પશ્ચિમ રેલવે

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી ડેપોમાં કોરોના અને લોકડાઉનની ગંભીર અસર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!