Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ : મોસાલી પ્રાથમિક શાળામાં બાળાઓને ગૌરી વ્રતની પૂર્ણાહુતિ શુભેચ્છા પાઠવવામાં આવી.

Share

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળામાં આજરોજ ગૌરીવ્રત અલૂણાના તહેવારનો અંતિમ દિવસ હોય મોસાલી પ્રાથમિક શાળાની બાળાઓ જવારા ઉગાડેલ ટોપલી લઈને શાળામાં આવી હતી જ્યાં બાળઓ દ્વારા અલુણાના ગીતો રજૂ કરવામાં આવેલ હતા જે બદલ શાળાના શિક્ષિકા મનિષાબેન ચૌધરી, વર્ષાબેન કાત્રોડિયા, સ્મિતાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરીના ગીતો ગાયા હતા. તેઓ દ્વારા બાળાઓને ફળાહાર સ્વરૂપે ફ્રુટ આપવામાં આવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસી માં ખર્ચી થઈ સરદારપુરા માર્ગ ના નવીનીકરણ માટે જીઆઇડીસી એસો. દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

રાજકોટનાં વિંછીયામાંથી ૭૫ હજારથી વધુની કિંમતના ગાંજા સાથે બે ઇસમો પકડાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે વધુ 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંખ્યા 791 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!