Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં બોરિયા ગામે કોરોના પ્રિવેન્ટિવ અમૃત પેય ઉકાળાનું વિતરણ સરકારી આર્યુવેદીક દવાખાનું વાંકલ દ્વારા કરાયું.

Share

માંગરોળ તાલુકાનાં બોરિયા ગામે માસ કોરોનટાઇન કરાયેલા અને ગ્રામજનોને સરપંચ શ્રીના સહયોગથી આજરોજ કોરોના પ્રિવેન્ટિવ અમૃત પેયનું વિતરણ સરકારી આર્યુવેદીક દવાખાના વાંકલ તરફથી કરવામાં આવ્યું હતું. સરકારી આર્યુવેદીક દવાખાનું વાંકલ નાં ડો. હેમાલીબેન સુરતીએ આ ઉકાળાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો છે. આ ઉકાળાનું વિતરણ સાત દિવસ સુધી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ગરુડેશ્વરના ટીમરવામાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

ઈમરજન્સીથી લઈને ગુજરાતના રમખાણો સુધી, પાઠ્ય પુસ્તકોમાંથી ભૂતકાળના પાઠ ભૂંસાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!