Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનો બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર વધુ વરસાદના કારણે તા. 17 જુલાઈ સુધી બંધ રહેશે.

Share

માંગરોળ તાલુકાનું બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર અતિ ભારે વરસાદને કારણે વન વિભાગ દ્વારા તારીખ 17 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી તાલુકામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાય છે જેથી વન પ્રવાસન કેન્દ્રમાં પ્રવાસી સહેલાણીઓ દુર્ઘટનાનો ભોગ ન બને તેની તકેદારીના ભાગરૂપે નાયબ વન સંરક્ષક પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વાંકલ વન વિભાગ દ્વારા બંધ પ્રવાસન કેન્દ્ર બંધ કરાયું હોવાની માહિતી વાંકલ વન વિભાગ રેંજના આર એફ ઓ હિરેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં લોકશાહી ઢબે હેડબોય – હેડગર્લ ની ચૂંટણી યોજાઇ

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રતિન ઓવરબ્રિજ નજીક અજાણ્યા બાઇક સવાર બે ઈસમોએ રાહદારી યુવકને પથ્થર મારી મોબાઈલની લૂંટ ચલાવતા ચકચાર મચ્યો છે…

ProudOfGujarat

ઝઘડિયાની મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા સ્કુલ બેગ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!