Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : રોટરી અને ઈનરવ્હીલ ક્લબ દ્વારા લીંબાડા સહીત અન્ય શાળાઓમા યુનિફોર્મનું વિતરણ કરાયું.

Share

રોટરી અને ઈનરવ્હીલ ક્લબ તરસાડી, ખરચ, કોસંબા દ્વારા લીંબાડા, હિંમતનગર, શેંથી,કોસંબા -કઠવાડા સહિતની 60 જેટલી સ્કૂલોમાં તમામ બાળકો માટે 2 જોડી યુનિફોર્મનું વિતરણ કરાયું હતુ. અંદાજિત 3.50 લાખની માતબર રકમનું શિક્ષણ ક્ષેત્રે દાન આપવામાં આવેલ હતું. પ્રાથમિક શાળામા ખાસ કરી ગરીબ બાળકો અભ્યાસ કરતા હોય ક્લબની આ ઉમદા કામગીરી બદલ ભૂલકાઓમાં આનંદ જોવા મળ્યો હતો. કલામંદિર જ્વેલર્સના શરદ શાહ, પ્રમુખ મહાવીરસિંહ પરમાર, ઇનરવ્હીલના પ્રમુખ અમિશાબેન પરમાર, કૃપાબેન, અજયસિંહ આડમાર, ચિરાગ પંચાલ, સુરેન્દ્રસિંહ ખેર, પત્રકાર હરદીપસિંહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : બીઆરટીએસ બસ ચાલકે સગર્ભા મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ.

ProudOfGujarat

प्रियंका चोपड़ा को लेके सलमान खान का एक और बयान

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરાના તલાટીએ માહિતી નહીં આપતા અરજદાર દ્વારા માહિતી કમિશનરને બીજી અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!