Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : કેવડી ગામમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ.

Share

કેવડી ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી પધારેલ નાણાં વિભાગના ઉપસચિવ જાની મેડમ તથા સરપંચ વિનયભાઈ વસાવા તથા ગ્રામ પંચાયતના સભ્યો તથા આચાર્ય સંજયભાઈ તથા શિક્ષણ સ્ટાફ મિત્રો તથા ગ્રામજનો વિગેરે મોટી સંખ્યામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સરપંચ વિનયભાઈ વસાવા તરફથી વિદ્યાર્થીઓને નોટબુક (૫૦૧) તથા આજે ધો.૧ માં દાખલ થયા તે (૫૩) બાળકોને દફતર ભેટ આપ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં ડુંગળીનાં ભાવ આસમાને : કેટલીક હોટલોમાં ડુંગળી પીરસવાનું બંધ કરાયું.

ProudOfGujarat

સુરત પંથકમાં અસામાજિક તત્વો બેફામ બનતા લોકોમાં ભય.

ProudOfGujarat

કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!