Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં ઝંખવાવનાં સેવાભાવી મુસ્તાકભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે.

Share

સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે જેને લીધે તકેદારીના ભાગ રૂપે 4 સ્લીપ મેટ્રેસના માલિક મુસ્તાકભાઇ મુલતાની દ્વારા ફ્રી માં માસ્કનું વિતરણ પણ કરાયું હતું અને હવે સૅનેટાઇઝ કરી કલગીમાં એક મોરપીંછ ઉમેરવાનું કાર્ય કર્યું છે. તેમના દ્વારા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝંખવાવ, ચેકીંગ નાકુ ચાર રસ્તા પર, આઉટ પોસ્ટ પોલીસ ચોકી, બેંક ઓફ બરોડા, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, ગ્રામ પંચાયત અને બે એ.ટી.એમ. ને અઠવાડિયામાં બે વાર સેનિટાઇઝ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના દર્દી નજરે પડી રહ્યા છે જેને કારણે સૅનેટાઇઝ કરવું ખૂબ જ આવશ્યક છે. ઝંખવાવના ગ્રામજનોએ તેમનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ધરમપુરમાં 9 ઈંચ, વલસાડ અને પારડીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો : સર્વત્ર જળબંબાકાર

ProudOfGujarat

અમદાવાદ – ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વર ગામ ના યુવાને ટેલિવિઝન ની દુનિયામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!