Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ, વાંકલ, નાની નરોલીના ધો. 10 નાં પરિણામો.

Share

વાંકલ એન ડી દેસાઈ હાઈસ્કૂલનું 77.23% આવેલું છે. જેમાં પ્રથમક્રમે ચૌધરી તમન્ના કુમારી 91.50, દ્વિતીય ક્રમે ચૌધરી ક્રિષ્ના કાંતિલાલ 89.16, તૃતીય ક્રમે તારપરા ક્રિષ શૈલેષ 88.50%પ્રાપ્ત કર્યા છે.

વાંકલ સંચાલિત એમ.એમ.દેસાઈ અને કે.એમ.દેસાઈ(સ્વનિર્ભર)ધો 10માં 81.54%આવ્યું છે. પ્રથમ ક્રમે ચૌધરી ખુશ્બુ 82.16%, દ્વિતીયક્રમે વસાવા અર્ચના 80.16%, તૃતીય ક્રમે ચૌધરી રીયા 79.33%આવતા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે. ગ્રામસેવા સમાજ સંચાલિત પાતલદેવી આશ્રમશાળાનું ધો 10 નું 83.33% પરિણામ આવ્યું જેમાં પ્રથમ ક્રમે વસાવા સુજલ 69.50% બોરસદ દેગડીયા આશ્રમ શાળાનું 77.14% પરિણામ જેમાં પ્રથમ ક્રમે ચૌધરી અર્પિતા 78% આવતા ગ્રામસેવા સમાજના પ્રમુખ મંત્રીએ ઉત્તીણ થયેલા વિદ્યાર્થી ઓને અભિનંદન પાઠવ્યા છે. નાની નરોલી વેલ્ફેર હાઈસ્કૂલનું 91% પરિણામ જેમાં પ્રથમક્રમે પાંચભાયા બુસરાભાઈ 91.16%, દ્વિતીય ક્રમે 89.34%, તૃતીય ક્રમે મેકવાન રોઝમેરી 82% આવતા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર કાપોદ્રા ગામમાં ઝાડીમાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બનેવી એ જ સગીર સાળી ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતા ચકચાર, નરાધમની કરાઈ ધરપકડ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં એકલવ્ય મોડેલ સ્કુલ લવેટનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!