Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ 10 નું 58.93 ટકા પરિણામ આવ્યું.

Share

તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ 10 નું 58.93 ટકા પરિણામ આવેલ છે જેમાં કુલ 112 વિદ્યાર્થીમાંથી 66 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 46 નાપાસ થયા છે જેમાં પ્રથમ ક્રમાંકે બોબાત અદનાન અસ્લમ 90.50%, બીજા ક્રમાંકે લુણત કામીલ અકબર 88.67%, ત્રીજા ક્રમે ઉમર યાહ્યા મોહંમદ 85.05% ઉપરોક્ત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા, ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય એ અભિનંદન પાઠવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે “પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ” કેમ્પ યોજાયો.

ProudOfGujarat

દાહોદ : આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી સેટકોમના માધ્યમથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર નો બુટલેગર ગડખોલ ગામ ની સીમ માં દારૂ છુપાવી વેચતા પોલીસે ઝડપી લીધો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!