Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન. ડી.દેસાઈ હાઈસ્કૂલનું ધોરણ 12 નું પરિણામ 79.69% ટકા આવ્યું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ મુકામે આવેલ શ્રી એન્. ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધોરણ બારનું પરિણામ 79.69% ટકા આવેલ છે જેમાં કુલ 453 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 361 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. પ્રથમ ક્રમાંકે ભટ્ટ આયુષી મેહુલભાઈ 83.47%, બીજાક્રમે ચૌધરી શિવાનીબેન અમરસીંગભાઇ 81.20%, ત્રીજા ક્રમે વસાવા આશાબેન ગોવિંદભાઈ 77.60% મેળવ્યાં હતાં. ઉપરોક્ત સફળતા મેળવવા બદલ શાળાના આચાર્ય પારસ કુમાર જે મોદી પ્રમુખ સંજયભાઈ એમ દેસાઇ કેળવણી મંડળ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

આફ્રિકાના ઝામ્બિયા પાસે કાબ્વે ટાઉનમાં નિગ્રો લૂંટારુઓના ફાયરિંગમાં ભરૂચના વતની યુવકનું મોત.

ProudOfGujarat

ચોરીના ગુનામાં સજા ભોગવતા દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!