કઠોર ગલિયારા વિદ્યાલયમાં 108 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 77 વિદ્યાર્થીઓ ઉત્તીણ થયા હતા. જેમાં પ્રથમ ક્રમે સોલંકી ધર્મેશસિંહ અનિલસિંહે 80.13%, દ્વિતીય ક્રમે ચોડવડિયા ઉર્વીશા જગદીશ ભાઈ 79.47, તૃતીય ક્રમે ગેલાણી દિક્ષિતા સંજયભાઈ 78.23% પ્રાપ્ત કરતા શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement