Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ ઉમરપાડા તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધરણમાં હાજર રહેવા જોગ.

Share

માંગરોળ ઉમરપાડા તાલુકાના નિવૃત કર્મચારીની વાર્ષિક સાધરણસભા 02/06/22 ના ગુરુવારે સવારે 10.30કલાકે માંગરોળ મુકામે માંગરોળ ટીચર્સના સોસાયટીના મકાનમાં રાખવામાં આવી છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકાના 70 વર્ષથી વધુના ઉંમરના નિવૃત કર્મચારીનું સ્વાગત કરવાના હોવાથી તેમનું નામ મંડળના પ્રમુખ ઈશ્વર પરમાર તેમજ કારોબારી સભ્યોને નામ નોંધાવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. નિવૃત કર્મચારીના પ્રમુખ ઈશ્વર પરમાર તરફથી એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લાના માતર પાસેના નેશનલ હાઇવે પર આઈસર ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ

ProudOfGujarat

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ન્યુસન્સ, ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી

ProudOfGujarat

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે હોમ ડીલેવરી તથા છૂટક વેચાણ કરવા નીકળેલ બુટલેગરને ઈકો ગાડી સાથે ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!