Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કોંગ્રેસની સભા યોજાઈ.

Share

આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે એક સભા યોજવામાં આવી હતી. આ સભાના અધ્યક્ષ સ્થાને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી તેમજ તુષારભાઈ ચૌધરી માજી કેન્દ્રીય મંત્રી તેમની આગેવાની હેઠળ કોંગ્રેસની મીટિંગ યોજવામાં આવી હતી. આ સભામાં સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પેટ્રોલ, ડીઝલ, ગેસનો ભાવવધારા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવનાર છે. હરીશ વસાવા, પ્રકાશ ગામીત, રૂપસિંગ ગામીત, શાહબુદીન મલેક તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતના ઋગ્વેદનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ શાળામાં તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ-હાર્દિકના ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ-સોલા સિવિલ ડોક્ટરની ટીમે કરી હાર્દિકની તપાસ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!