Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી ગામે વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ચુંટાયેલા પ્રતિનિધિઓના હસ્તે રૂ. 40 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ચુંટાયેલા પ્રતિનિધિઓના હસ્તે કરાયા હતા.

જીલ્લા પંચાયતની વિવિધ યોજના હેઠળ કામો જેવા કે સી સી રસ્તા, પેવર બ્લોક, ગટર લાઈન વગરે કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના અધ્યક્ષ અફઝલખાન પઠાણ, સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપના એસ ટી મોરચાના મહામંત્રી જગદીશભાઈ ગામીત, તાલુકા પંચાયતના સભ્ય યુવરાજસિંહ સોનારીયા, માજી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ ચૌહાણ, માજી તાલુકા પંચાયતના સભ્ય અબૂ બકકર તરકી, નાની નરોલી ગામ પંચાયતના સરપંચ રૂપસિંગ વસાવા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કુલ રૂ 40 લાખના વિકાસ કામોના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વલસાડ-છીપવાડ પ્રણામી મંદિર ખાતે ચતૃર્થ શતાબ્દી મહોત્સવ યોજાયો

ProudOfGujarat

વડોદરાના કરજણ તાલુકાના કલા શરીફ સ્થિત દરગાહમાં ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

અગ્નિવીર ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે પરીક્ષા યોજાઇ, ૧૩૦ યુવાનોએ લીધો ભાગ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!