Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વાંકલ ખાતે આવેલ શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સુરત જીલ્લા ભાજપ મહામંત્રી દિપક વસાવા, સિંચાઈ વિભાગના અફઝલ પઠાણ, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, વાંકલ આચાર્ય પારસ મોદી, શિક્ષક વિભાગમાંથી પારૂલબેન સોલંકી, સુનિલ ચૌધરી, હીરા ભરવાડ, પૂર્વ સરપંચ ભરત વસાવા હાજર રહ્યા હતા.

તા પં. સદસ્ય યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિ મૈસુરીયા, ભૂમિ વસાવા તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વાંકલ હાઈસ્કૂલ સભાખંડમાં પી.એમ નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પાનોલી સ્થિત હાયકલ કંપનીને બ્રાઝિલિયન જીએમપી અને યુએસએફડીએ ઈઆઈઆર સર્ટિફિકેશન મળ્યા

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!