Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ગામે ૮૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.

Share

નાનીનરોલી જિલ્લાપંચાયતમાં સમાવિષ્ટ વાંકલ તાલુકા પંચાયત તથા આંબાવાડી તાલુકા પંચાયતમા આવતા વાંકલ ગામે સી.સી. રોડ અને પેવર બ્લોક એમ કુલ 60 લાખ, આમખુંટા ગામે લાયબ્રેરી અને સી.સી. રોડ એમ કુલ 20 લાખ તથા વેરાકુઈ ગામે પ્રોટેકશન વોલ 2 લાખ એમ કુલ આજરોજ ૮૦ લાખના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સુરત જીલ્લા ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા, નાનીનરોલી જિલ્લાપંચાયત સભ્ય અફઝલભાઈ પઠાણના વરદહસ્તે કરવામાં આવ્યું. જેમાં માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન, માંગરોળ તાલુકા પંચાયત સભ્ય ર્ડો યુવરાજસિંહ, તૃપ્તિબેન મૈસુરીયા તેમજ સુરત જીલ્લા અનુસુચિત જન જાતી મહામંત્રી જગદિશભાઈ ગામીત અને માંગરોળ તાલુકા પ્રમુખ મુકુંદભાઈ ઉપસ્થિત રહ્યા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરુચ પોલીસે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબનીશના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના ભાજપના ઉમેદવારે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!