માંગરોલ તાલુકાના વાંકલ ખાતે વિવિધ વાજીત્રો ડોવળુ સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરી. હોળી અને ધુળેટીનો પર્વની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીના દિવસથી પાંચ દિવસ સુધી ઢોલ નગારા, વાંસળી, ડોવરું સાથે નાચગાન કરી આન્નદોત્સવ કરવામાં આવે છે. વાંકલ બજારમાં રઘીપુરા ગામના યુવાનો દ્વારા નાચગાન કરીને પોતાની આદિવાસી સંસ્કૃતિ પરંપરાની ઝાંખી કરાવી હતી. આદિવાસી યુવાનો દ્વારા પોતાની આદિવાસી સંસ્કૃતિ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement