Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ સારવાર કેમ્પ યોજાયો.

Share

સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ખાતે જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ નાની નરોલી આયોજીત અને સાધના કુટીર હૉસ્પિટલ કિમના સૌજન્યથી વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પ રાખવામાં આવેલ હતો.

આ કેમ્પમાં વિવિધ વિભાગના 14 જેટલા નિષ્ણાત ડોક્ટર હાજર રહી સેવા આપેલ હતી અને દર્દીઓને ચકાસી જરૂરી દવાઓ સ્થળ ઉપર જ આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં અંદાજિત 170 જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે દીપ ટ્રસ્ટના એન પી વઘાસિયા તેમજ તેઓના સ્ટાફ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : મક્તમપુર નદી કિનારે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દાતાશ્રી તરફથી બાળકોને ભેટ અપાઈ.

ProudOfGujarat

શહેરા તાલુકામાં ” જયસંચય યોજના -૨૦૧૮” ની શરુઆત પુર્વે લાભી ગામના તળાવ ખાતે ડેમોસ્ટ્રેશન હાથ ધરાયુ.તાલુકામાં આવેલા ૪૦થી વધુ તળાવો ઉંડા કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!