Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ કોલેજમાં પરીક્ષા આપવા આવેલી ભડકુવા ગામની ૧૮ વર્ષીય યુવતી ગુમ થઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી કોલેજમાં પરીક્ષા આપવા આવેલી ભડકુવા ગામની ૧૮ વર્ષીય યુવતી ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માંગરોળ તાલુકાના ભડકુવા ગામના વડ ફળિયામાં રહેતી લોકીતાબેન દિલીપભાઈ વસાવા તારીખ 18 ફેબ્રુઆરીના રોજ ઘરેથી સવારે વાંકલ કોલેજમાં પરીક્ષા આપવા નીકળી હતી ત્યારબાદ યુવતી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો નહી મળતા આખરે પરિવારજનોએ માંગરોળ પોલીસ મથકમાં યુવતી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદ-મહેસાણા હાઇવે પર કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેના ઘટના સ્થળે મોત

ProudOfGujarat

એમ.એસ.યુનિવર્સીટીના સ્ટુડન્ટ યુનિયન અને ફિઝિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા “રન ફોર યુનિટી” મેરેથોન દોડ યોજાઇ.

ProudOfGujarat

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!