Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વાંકલ, લવેટ અને વેરાકુઈ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસનાં શંકાસ્પદ વ્યક્તિઓનાં હોમ ટુ હોમ સર્વે કરી, સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ, લવેટ અને વેરાકુઈમાં મુખ્ય જીલ્લા અધિકારીશ્રીની સૂચનાથી ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે શંકાસ્પદ વ્યક્તિઓ જેવી કે શરદી, ખાંસી, માથું, અને તાવની ફરિયાદ જેવી વ્યક્તિઓનું સર્વે કરી તેમનું સેમ્પલ લઇ તપાસ માટે સુરત નવી સિવિલ ખાતે તપાસ માટે મોકલવામાં આવશે. શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી છે. જે દરમિયાન છેલ્લા બે દિવસથી વાંકલ, લવેટ અને વેરાકુઈ વિસ્તારોમાંથી ત્રણ જેટલાં સેમ્પલ લઇ તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ આવતા આશરે બે થી ત્રણ દિવસ લાગશે આવી માહિતી માહિતગાર સૂત્રો દ્વારા મળી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ખરોડ પાસે ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્શ્યોરન્સ અને કર્ણાટક બેંક લિમિટેડે વ્યૂહાત્મક બેન્કેશ્યોરન્સ ભાગીદારી કરી

ProudOfGujarat

લીંબડીના ભલગામડા ગામ ખાતે શ્રમજીવીઓને છાશ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!