Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલ ખાતે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં “ઉત્કર્ષ” દિવસની ઉજવણી કરાઈ.

Share

ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 20/04/21થી કોલેજો માં કાર્યકમો ઉજવાય રહ્યા છે. આજરોજ ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં ઉત્કર્ષ દિવસ નિમિતે વિવિધ કાર્યકમો યોજાયા હતા. જેવા કે નાટકો, સ્પર્ધા રાખવામાં આવી હતી. આ કાર્યક્મમાં ડાયરેક્ટર ઓફ ગુજરાત સ્ટેટના ડો.અનસૂયા ભાડલકર ચીફગેસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્મને સફળ બનાવ્યો હતો.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ શા માટે મોબાઇલમાં ગેમ રમે છે ? જાણો

ProudOfGujarat

ભરૂચનાં દહેજ બાયપાસ રોડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

ખેડૂતોની સિંચાઇ માટેના પાણીની માંગને લીધે નર્મદા ડેમના IBPT માંથી 10227 ક્યુસેક પાણી છોડાય છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!