Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ ઉમરપાડા તાલુકાના સરપંચ, સભ્યોનો અભિવાદન સમારોહ વાડી મુકામે યોજાયો.

Share

વાડી મુકામે માંગરોલ, ઉમરપાડા તાલુકાની ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ તેમજ સભ્યો નો અભિવાદન સમારોહ વાડી મકામે માજી કેબિનેટ મંત્રી ગણપત સિંહ વસાવાની ઉપસ્થિતિ રાખવામાં આવેલ હતો જેમાં બંને તાલુકા માથી ખુબ મોટી સંખ્યામા સરપંચ, અને સભ્યો આ સમારોહમા હાજર રહ્યા હતા.

આ સમારંભમા માજી કેબિનેટ મંત્રીઅને માંગરોલના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા,સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ ભાઈ પટેલ, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, ઉપ પ્રમુખ ભરત પટેલ,કોસંબા એ પી એમ સી ના ચેરમેન દિલીપ સિંહ રાઠોડ,દીપકભાઈ વસાવા, સામસીંગભાઇ વસાવા, અનિલભાઈ શાહ,રાજુભાઈ વસાવા,મુકુંદ પટેલ, રમેશ ચૌધરી જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત ના સદસ્યો, સંગઠન ના હોદ્દેદારો, તેમજ અન્ય આગેવાનો ખુબ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં ડી.ઈ.ઓ, ડી.પી.ઈ.ઓ એ કોરોના ટેસ્ટ કરાવી કોરોના રસી મુકાવી.

ProudOfGujarat

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી

ProudOfGujarat

પૂર્વ કલેક્ટરે લાંગાએ જમીન કૌભાંડ મામલે રીમાન્ડની કાયદેસરતાને પડકારતી અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!