Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ૫૩ જેટલી ગ્રામ પંચાયત ચૂંટણીનાં પરિણામ જાહેર થતા સરપંચ ઉમેદવાર સમર્થકો સાથે ઉમટી પડયા હતા.

Share

વાંકલ તાલુકા મથક માંગરોળ એસપીએમ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે આજે સવારથી મતગણતરી યોજાઇ હતી જેમાં તાલુકાની ૫૩ જેટલી ગ્રામ પંચાયત ચૂંટણીનાં પરિણામ જાહેર થતા સરપંચ ઉમેદવાર અને પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા.
માંગરોળ તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની આગેવાનીમાં અંદાજે 45 જેટલી ગ્રામપંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો. જીતનાર ઉમેદવારોને અભિનંદન અને તાલુકાની પ્રજાના પ્રશ્નો સાથે રહી વિકાસને વેગ આપીશું તેમ કહ્યું હતું. વેલાછા ગામના સરપંચના વિજેતા ઉમેદવાર પરિવર્તન પેનલના કનુભાઈ સોમાભાઈ રાઠોડ ૭૭૬ મતો મળ્યા ૩૬૦ મતે વિજય.

આકડોદ… જશુબેન કંચનભાઈ વસાવા ૩૯૭ મત મળ્યા ૨૦૭ મતે વિજેતા.
લુવારા… હંસાબેન કાંતિલાલ વસાવા ૭૩૪ મળ્યા ૨૫૨ મતે વિજેતા.
લીંબાડા–વિજેતા ઉમેદવાર કામિનીબેન મહેશભાઈ વસાવા ૬૨૮ મતો મળ્યા ૮૦ મતે વિજય.
રણકપોર. વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્ર ઈશ્વર વસાવા ૩૭૬ મતો મળ્યા ૬૬ મતે વિજય.
નૌઉગામા . ઉષા ગણપત વસાવા ૩૧૦ મળ્યા ૪૦ મતે વિજય
શાહ ગામ વિજેતા ઉમેદવાર.
ડુંગરી ગામ વિજેતા સવિતા નરેશ ગામીત ૭૬૪ મળ્યા ૫૬૪ મત ની લીડ થી વિજેતા.
ઝાંખરડા ગામ વિજેતા જગદીશ ચુનીલાલ વસાવા ૨૫૭ મતો મળ્યાં ૧૩ મતે વિજેતા.
વસરાવી ગામના ઉર્વશી રોહિત વસાવા ૭૬૪ મતો મળ્યાં ૨૦૨ મતે વિજય.
ભીલવાડા. જ્યોત્સના સુનિલ વસાવા ૭૧૯ મત મળ્યા ૧૬૦ વિજેતા.
ઇસનપુર… હરિવદન રાજુ ચૌધરી ૭૧૭ મત  ૩૪૯ મતો વિજય.
નાંદોલા… દિલીપ ચૌધરી ૩૦૬ મતો ૧૦૪ મતે વિજેતા.
લવેટ…. મનુભાઈ જેઠાભાઈ વસાવા ૭૩૬ મતો મળ્યા માત્ર ૬ મતો એ વિજય.
ભડકુવા… ગણેશભાઈ ચૌધરી ૨૮૬ મતો મળ્યાં ૨૧ મતે વિજય.
આંબાવાડી.. નરેશભાઈ ચૌધરીને 1739ને મળતા 1339 ની લીડ થી વિજય.
ઝંખવાવ… સંગીતાબેન ઉમેદભાઈ ચૌધરી નો 1908મતે વિજયી.
વસરાવી : ઉર્વશીબેન વસાવા ને 764મતે વિજયી.202ની લીડ.
મોસાલી : સવીતા બેન વસાવા ને 1240 મતે વિજયી.480ની લીડ.
કોસાડી : ઉર્મિલાબેન વસાવા ને 1336મતે વિજયી.971મત ની લીડ.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ઝોન ચેમ્પિયન બની.

ProudOfGujarat

અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર આર.ટી.ઓ અધિકારીઓએ ટ્રક ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!