Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો.

Share

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11 લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો. વાંકલ ગામમાંથી સાંઈ યુવક મંડળ દ્વારા 1,12,674 ના ચેક પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવ્યા. વાંકલના સાંઈ યુવક મંડળ તથા વાંકલના ગ્રામજનો અને ખેડૂત અને વેપારીઓનાં સહકારથી પ્રધાનમંત્રી કેર ફંડ (1,12,674) એક લાખ બાર હજાર છસો ચુંમોતેર રૂપિયા સાંઈ યુવક મંડળના પ્રમુખ ડો. યુવરાજસિંહ સોનારીયાના હસ્તે ચેક અર્પણ કર્યો હતો. ડો. યુવરાજસિંહ સોનારીયા એ તમામ વેપારીઓનો, ખેડૂતો તેમજ મિત્ર મંડળનો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ટોલનાકા પરથી વિદેશી દારૂના કુલ 6,96,200 જથ્થા સાથે બે ઈસમની ધરપકડ કરી.

ProudOfGujarat

લીંબડી ગાયત્રી મંદિર રોડ પર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ : આવકનાં પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી થતી હોવાથી સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!