Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Share

તમિલનાડુના કન્નુર હવાઈ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ વિર જનરલ બિપિન રાવત તેમના પત્ની તેમજ અન્ય વિર જવાન લેફ્ટેનન્ટ જવાનો મળી કુલ 13 ભારતના વિર સપૂત રત્નો શહીદ થયા હતા. તેમના આત્માને શાંતિ માટે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી તેમજ ગ્રામજનો દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડાકોરમાં જય રણછોડના નાદ સાથે પદયાત્રિકોમાં ભારે ઉત્સાહ.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક થી લાખ્ખોની કિંમત નો વિદેશી દારૂ તેમજ બિયર નો જથ્થો ઝડપાયો.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી …..

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતેથી એલ.સી.બી.પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!