Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 10 ડિસેમ્બરના રોજ ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

Share

સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ ખાતે અગામી 10 ડિસેમ્બર શુક્રવાર ના ફ્રી ઓર્થોપેડિક કેમ્પ, મગજ કરોડ રજ્જુ, મણકાને લગતી બીમારીનો મફત કેમ્પ સવારે 11 થી 1 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જેમાં જયાબેન મોદી હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડિક જોઈન્ટ રીપ્લાસમેન્ટ સર્જન ડૉ ધ્રુવેન કોસાડા, નિષ્ણાત ન્યુરો સર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ બ્રેન એન્ડ સ્પાઈન સર્જન હાજર રહેશે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે 02646224550,9099028836 પર સંપર્ક કરવા આયોજકોએ જણાવેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પાલેજ ઉભેલા ટ્રક પાછળ હાઈવા ઘૂસી જતા દ્રાઈવર નું મોત- કંડકટર નો આબાદ બચાવ…

ProudOfGujarat

લગ્ન નોંધણી માટે ઓનલાઇન સુવિધા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી.

ProudOfGujarat

વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!