Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

Share

ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામે ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર યુવક વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

રાણીકુંડ ગામનો આશિષભાઈ અકાભાઇ ચૌધરી એ એક ૧૭ વર્ષીય સગીર વયની તરુણીને પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી એકાંતમાં બોલાવી ગામની સીમમાં આવેલ ખેતરમાં તરૂણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુના સંદર્ભની જાણ તરુણીના પરિવારને થતાં યુવક આશિષ અકાભાઇ ચૌધરી વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચોરીના મનાતા 14 મોબાઈલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સી ની યુ.પી.એલ કંપનીમાં ચોરી

ProudOfGujarat

આજરોજ મેઘમણી કંપની પાસે રહેતા ઝારખંડનાં કામદારોને વતન જવા માટે ટ્રેન ટિકિટ ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!