Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના બિલવણ ગામે ૧૫ વર્ષીય તરુણી સાથે પ્રેમ સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

Share

ઉમરપાડા તાલુકાના બિલવણ (ઘાટા) ગામમાં રહેતી ૧૫ વર્ષીય તરૂણી સાથે પ્રેમ સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર યુવક વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બિલવણ (ઘાટા) ગામમાં રહેતી એક પંદર વર્ષની તરુણી સાથે આજ ગામમાં રહેતો તેજસ કિશનભાઇ વસાવા મૂળ રહે ઉમરદા ગામ તાલુકો ઉમરપાડા જીલ્લો સુરતનાએ નાની અસમજ તરુણી સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ સંબંધ બાંધી અવારનવાર શરીર સંબંધ બાંધી તરુણીને ગર્ભવતી બનાવી હતી. પરિવારજનોને યુવતી ગર્ભવતી હોવાની જાણ થતા યુવક તેજસ કિશનભાઇ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા ઉમરપાડા પોલીસે કલમ ૩૭૬ તેમજ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પરીક્ષાના આગલા દિવસે બપોરે અને સાંજે તેમ જ રાત્રિએ ભરૂચના વાલીઓ શું કરશે અને શું નહીં કરે તેની વિગતો જાણો… આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?

ProudOfGujarat

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત લથડી: કફ અને શરદીની તકલીફ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ ગોધરા શહેર સહિત તાલુકામાં વહેલી સવારે વરસાદ પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!