Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : લવેટ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ટેકેદારો સાથે મનોજભાઈએ ઉમેદવારી નોંધાવી.

Share

માંગરોળ તાલુકાની લવેટ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે મનોજ વસાવા એ પોતાના ટેકેદારો સાથે વાજતે ગાજતે માંગરોળ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.

લવેટ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ પદે મનોજ વસાવાનો બે વાર અગાઉ વિજય થતાં છેલ્લા દસ વર્ષથી તેઓ સરપંચ પદે સેવા આપી રહ્યા છે હાલમાં નવી ટર્મ માટે ચૂંટણી યોજાતા ફરી તેમણે સરપંચ પદ માટે તેમના ટેકેદારો સાથે માંગરોળ મામલતદાર કચેરીમાં ઉમેદવારી નોંધાવી હતી સાથે તેમની પેનલના તમામ વોર્ડના ઉમેદવારોએ સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. સરપંચ પદના ઉમેદવાર મનોજ વસાવા તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ખુમાનસિંગ વસાવા, કાનજી વસાવા વગેરેએ લોક સમર્થનથી અમારી પેનલનો ભવ્ય વિજય થશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપળા વિવિધ વેપારી મંડળનાં બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયનો ફિયાસકો..?! રાજપીપળાનાં મુખ્ય બજારો ખુલ્લા રહ્યા.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં કાકડવા ગામે ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી ગામનાં યુવાનનું મોત.

ProudOfGujarat

વિરમગામ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેંક મેનેજરો સાથે મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!