Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના મુખ્ય શિક્ષકો, કેન્દ્ર શિક્ષકો, h-tat આચાર્યની પંચાયતના સભાખંડમાં મીટીંગ યોજાઇ.

Share

આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં માંગરોળ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ચંદ્રસિંહ પઢીયારએ તાલુકાના કેન્દ્ર શિક્ષકો, મુખ્ય શિક્ષકો, HTat આચાર્યની શુભેચ્છા મુલાકાત અને મીટીંગ રાખેલ હતી. પ્રથમ સંઘના હોદ્દેદારોએ ટી.ડી.ઓ, અન્ય અધિકારીનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ હતુ. આ મિટિંગમાં ટીડીઓ ચંદ્રસિંહ પઢીયાર, એ ટી ડી ઓ પ્રજાપતિ, ડી એફ છાસટિયા, ચૌધરીસાહેબ, માંગરોળ તાલુકા સંઘના પ્રમુખ હિતેન્દ્ર ચૌધરી, મહામંત્રી મનહરભાઈ પરમાર, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ હાજર રહ્યા હતા. ટીડીઓ ચંદ્રસિંહ પઢીયારએ પોતાનો પરિચય આપી દરેક મુખ્ય શિક્ષકોના પરિચય મેળવ્યો હતો અને BLO બાબતે જરૂરી સુચન કરેલ હતા, તેમજ શાળામાં ખૂટતી અન્ય માહિતી પણ મેળવી હતી, LTC બાબતે પણ જણાવેલ હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં એકની ચપ્પુનાં ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચ્યો…

ProudOfGujarat

       નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની અમરાવતી નદી ઉપરનો પુલ ૩૫ વષૅ બન્યો નથી,ગમે ત્યારે તુટી પડવાની દહેશત,

ProudOfGujarat

રાજકોટ-કરણપરા વિસ્તારમાં બની ચિલઝડપની ઘટના સોના- ચાંદીનો વેપાર કરતા વેપારીના હાથમાંથી થેલો ઝૂટવી 20 કિલો ચાંદી અને 1.5 તોલાના ઘરેણા લઈ 3 બાઈક સવાર ફરાર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!