Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદકસહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતા મજૂરો અને પાનેશ્વર ફળીયા તેમજ સ્ટેશન ફળિયા ના જરૂરિયાત મંદ ગરીબો ને મફત ભોજનનુ વિતરણ કરવા માં આવ્યું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદકસહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતા મજૂરો અને પાનેશ્વર ફળીયા તેમજ સ્ટેશન ફળિયા ના જરૂરિયાત મંદ ગરીબો ને મફત ભોજનનુ વિતરણ કરવા માં આવ્યું. 700 જેટલાંજરૂરિયાત મંદ વ્યક્તિ ઓને ચાર દિવસ સુધી એક ટક નુ ભોજન આપવા માં આવશે. કોરોના સંક્ર્મણ ને અટકાવવા અમલી “લોકડાઉન “ની સ્થિતિ વચ્ચે શેરડી કાપતા મજૂરો અનેપાનેશ્વર ફળિયામાં તેમજ સ્ટેશન ફળીયા માં ગરીબ જરૂરિયાત લોકો ને સાંજે એક ટાઈમ વઘારેલી ખીચડી અને છાશ પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા ભોજન આપવા મા આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ProudOfGujarat

આમોદ નગરપાલિકા દવારા માં હાલ પ્લાસ્ટિક મુક્ત આમોદ બને તેવી જુંબેશ ચાલુ કરાઇ

ProudOfGujarat

કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!