સરકારની ગાઈડ લાઈન પ્રમાણે હવે નાના બાળકોને ઉપર બનાવેલ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે જેની શરૂઆત માંગરોળ તાલુકામાં કુવરદા ગામમાં વેકશીનેશન કરી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત જિલ્લા પંચાયત સભ્ય અમીષા પરમાર અને તાલુકા પંચાયત સભ્ય મનીષભાઈ વસાવા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ વેક્સિન દોઢ માસે સાડા ત્રણ માસે અને નવ માસે જમણા પગની જાઘમાં મૂકવામાં આવે છે. આ વેક્સિન કાર્યક્રમમા તાલુકા આરોગ્ય અધિકારી સમીર ચોધરી, કોસંબા PHC ના MO હીનાબેન ઢોલ, બ્લોક FHS વનીતા બેન પરમારની હાજરીમાં કરવામાં આવેલ હતી.
વિનોદ મૈસુરીયા : વાંકલ
Advertisement