Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશાવર્કર બહેનોની તાલીમ યોજાઈ.

Share

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા વર્કર બહેનોની તાલીમ યોજાઈ, આ તાલીમ આગામી તારીખ 23/10/2021 સુધી ચાલશે. આ તાલીમમાં બિનચેપી રોગો અંગેની જાગૃતતા બાબતે ખાસ જાણકારી આપવામાં આવેલ છે. આ તાલીમમાં ડો. રીના એસ સોલંકી, આયુષ મેડીકલ ઓફીસર, પી.એચસી એરથાણ, ડો.જગદીશ દુબે, CHO PHC વાંકલ, ઉઝેર નાનાબાવા NCD સેલ સુરત દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, કેન્સરની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી અને સમાજમાં આ બાબતે જાગૃતિ ફેલાવવા ખાસ જણાવેલ હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં રોજગાર કચેરીની સેવાઓ ઘેરબેઠા પૂરી પાડવા હેલ્પલાઈન શરૂ કરાઈ.

ProudOfGujarat

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી : ફ્લાઇટ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો…

ProudOfGujarat

વડોદરા – એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલટમાં મિત્રને મળવા આવેલા યુવકનું હાર્ટએટેકથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!