Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.

Share

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તાલુકા કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ મોટીનરોલી, હથોડા, પાલોદ, સિયાલજ, મોટા બોરસરા ગામોમાં કાનૂની શિબિર યોજાય.

સુરત જિલ્લાના ચેરમેન વી.કે.વ્યાસ તથાઅધિક સિનિયર સિવિલ જજ કે. એન.પ્રજાપતિ, માંગરોળના સિનિયર સિવિલ જજ એમ.બી.દવેના માર્ગદશન હેઠળ માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં આયોજન કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક કાનૂની સહાય, મહિલાઓના અધિકારો, મીડિયેશનની પ્રક્રિયા, ઘરેલુ હિંસા અધિનિયમ, શિક્ષણનો અધિકાર, લાંચ રૂશવંત વિરોધી અભિયાન સહ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ વિશે, કાનૂની સત્તામંડળના એડવોકેટ ગૌરવ શાહ, પીએલવી સુમિત્રા ચૌધરી, એડવોકેટ જાગૃતિ ગોહિલ, પીએલવી સુભાષ ચૌધરી, એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ, પીએલવી રુક્ષમણી ચૌધરી, એડવોકેટ ગૌરવ વસાવા તેમજ જસવંત ચૌધરીની ટીમ દ્વારા લોકોને જાગૃત કરાયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જાંબુગોઢા અભિયારણ ના કેમિકલ વેસ્ટ નિકાલ ના પ્રકરણ માં વધુ એકની ધરપકડ.વાપી જીપીસીબી ની સુસ્ત કાર્યવાહી…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડામાં જમીન મામલે જૂથ અથડામણમાં એકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડતી એસ.ઓ.જી નડીયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!